રાષ્ટ્રીય
- ભારતના મુંબઈ શહેરમાં ૯ જુલાઈ ૧૮૭૫ ના રોજ બોમ્બે સ્ટોક એક્સ્સેજની સ્થાપના કરવામાં આવી હતી.
- ભારતમાં ઈ-શિક્ષાના વ્યાપને વધારવા માટે દેશના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ત્રણ ડીઝીટલ પહેલની શરૂઆત કરવામાં આવી છે.
- ભારતના કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી તરીકે પ્રકાશ ઝાવડેકરફરજ બજાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય
- ૯ જુલાઈ ૨૦૧૧ ના રોજ સુદાન દેશનું વિભાજન થયું હતું.અને દક્ષિણ સુદાન નામનો નવો દેશ બન્યો હતો.
- ચીન દેશમાં વિશ્વ ૧.૬ કિલ્લોમીટર લાંબો સૌથી મોટો ઇન્ડોકાર સ્કી રિસોર્ટ ખુલ્લો મુકવામાં આવેલ છે.
- વિશ્વનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ ન્યૂયાર્ક સ્ટોક એક્સેચન્જ છે. જે ૨૨૪ વર્ષ જુનું છે.
- સમગ્ર વિશ્વમાં કુલ ૨૮૭ વિશ્વ વિરાસતના શહેરમાં છે.
ગુજરાત
- યુંનેસ્કોને ૪૧ મી બેઠકમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેઝ સીટીનો દરજ્જો આપવામાં આવેલ છે.
- ભારતના પ્રથમ હેરીટેઝ સીટી તરીકે અમદાવાદને સ્થાપના મળતા ત્યાં પ્રવાસન વિભાગને વેગ મળશે.
અન્ય
- ભારતીય રીઝર્વ બેન્કનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં આવેલ છે.
Advertisements