Current Affairs Date-11/07/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ “આયકર સેતુ” નામનું ઈ-સર્વિસ મોડ્યુલ લોન્ચ કરેલ છે.
  • ભારતના પ્રખ્યાત સગીતકાર એ.આર.રેહમાન વર્લ્ડ સાઉન્ડટ્રેક એવોર્ડ માટે પસંદગી પામ્યા છે.
  • ભારત સરકાર દ્વારા ઓનલાઈન વેચાતી વસ્તુઓ પર એમ.આર.પી. દર્શાવવાનું ફરિજયાત કરેલ છે.
  • ઉતરપ્રદેશના નાણામંત્રી રાજેશ અગ્રવાલ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ નું બજેટ રજુ કરવામાં આવેલ છે.
  • ૯ જુલાઈ ૨૦૧૭ ના રોજ પ્રખ્યાત અભિનેત્રી સુમિતા સંયાલનું અવસાન થયેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • દર વર્ષે ૧૧ જુલાઈને સયુંકત રાષ્ટ્ર દ્વારા વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે.
  • વર્ષ ૨૦૧૭ માં મનાવાયેલ વિશ્વ વસ્તી દિનનો વિષય રાખવામાં આવેલ હતો, ‘પરિવાર નિયોજન’

ગુજરાત

  • આગામી ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વની ઉજવણી વડોદરા ખાતે કરાશે.
  • આગામી ૧૫મી ઓગસ્ટથી વડોદરામાં સમાં તળાવ ખાતે બનનાર ફલેગ પાર્કમાં ૬૨ મીટર ઉંચાથી રાજ્યનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે.
  • ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ‘માં નર્મદા મહોત્સવ’ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

રમત-જગત

  • એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવામાં ભારત પ્રથમ ક્રમે જયારે ચીન બીજા નંબરે રહેવા પામેલ છે.

અન્ય

  • ખાદ્ય ક્ષેત્રે ઉતેજન આપવા માટે કેન્દ્ર સરકાર નવેમ્બર ૨૦૧૭ માં વૈશ્વિક ખાદ્ય મેળો આયોજિત કરાશે.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s