Current Affairs Date-18/07/2017

રાષ્ટ્રીય

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વૈંકયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
  • હાલ જોન જોસેફને જી.એસ.ટી. ગુપ્ત એજન્સીના પ્રમુખના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • જીએસટી દ્વારા સિગારેટ પર ઉપકર વધારવાનો નિર્ણય લીધેલ છે.
  • કર્ણાટક રાજ્યને અલગ ઓળખ માટે રાજ્યના અલગ ઝંડાની ડીઝાઈન માટે ૯ સભ્યોની સમિતિ નીમેલ છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા સ્મૃતિ ઈરાનીને સુચના અને પ્રસારણ મંત્રીનો વધારાનો કાર્યભાર સોંપી દીધેલ છે.
  • હાલમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને શહેરી વિકાસ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી જુલી બિશપ ભારત યાત્રા માટે દિલ્હી પહોંચેલ છે.
  • ઓસ્કાર એવોર્ડના વિજેતા માર્ટીન લૈન્ડોનનું ૧૫ જુલાઈ ૨૦૧૭ના રોજ અવસાન થયેલ છે.

રમત-જગત

  • વર્ષ ૨૦૧૮માં ચીનના હોગ્જુ શહેરમાં શોર્ટ કોર્ષ વિશ્વ સ્વીમીંગ ચેમ્પિયનશીપનું આયોજન થશે.
  • વર્ષ ૨૦૨માં અબુધાબીમાં શોર્ટ કોર્ષ વિશ્વ સ્વીમીંગ ચેમ્પિયનશીપનું આયોજન થશે.

અન્ય

  • ભારતમાં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષ માટેનો હોય છે, પરંતુ વચ્ચેથી પદ છોડવું હોય તો રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકાય છે.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s