Current Affairs Date-20/07/2017

રાષ્ટ્રીય

  • એન.ડી.એ.ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રી રામનાથ કોવિંદ ભારતના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરાયા છે.
  • ૨૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે.
  • ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે દેશના સૌથી લાંબા પુલને દેશને સમર્પિત કર્યો,આ પુલ ૨.૮૮.કિમી લાંબો છે.
  • કઠજોડ નદી પર બનાવવામાં આવેલ પુલ નભુવનેશ્વરને કટક સાથે જોડો છે, આ પુલનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ અપાયેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૯ જુલાઈ ૨૦૧૭ના રોજ મ્યાનમારમાં ૭૦ મો શહીદ દિવસ ઉજવવામાં આવ્યો,૧૯ જુલાઈ ૧૯૪૭ ના રોજ સુ કીના પિતા આંગ સાનની હત્યા થઇ હતી.
  • અમેરિકા દેશની નેવીએ લેજર હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કરેલ છે.

રમત-જગત

  • આગામી ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ યું.એસ.ઓપનનો પ્રારંભ થશે,અને આ રમત ૧૦ સપ્ટેમ્બર૨૦૧૭ ના રોજ પૂર્ણ થશે.
  • તાજેતરમાં ભરત અરુણને ભારતીય ક્રિક્રેટ ટીમના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

અન્ય

  • ૧૭ જુલાઈ રોજ વિશ્વ ઈમોજી દિવસ મનાવવામાં આવ્યો હતો.
  • વર્ષ ૨૦૧૬ માં ભારત ૯૨૭ જેટલા આંતકી હુમલાઓ થયા હતા.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s