Current Affairs Date-21/07/2017

રાષ્ટ્રીય

  • ૨૧ જુલાઈ ૧૯૪૭ ના રોજ ભારતની બંધારણસભાએ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો.
  • ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ ૩:૨ ની સમપ્રમાણતમા છે.
  • ભારતના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ૨૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ વરિષ્ઠ નાગરિકો માટે “પ્રધાનમંત્રી વય વંદના” યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
  • ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ “રાષ્ટ્રીય વ્યાપર સુવિધા કાર્ય” યોજનાનો શુભારંભ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતીય મૂળના અર્પણ દોશી બ્રિટનમાં સૌથી યુવા ડોકટર બન્યા.
  • ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં સામેલ થનાર ઓસ્ટ્રેલિયા ૩૫ મો દેશ બનેલ છે.
  • ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની શરૂઆત ભારત અને ફ્રાન્સના સહ્નેતૃત્વમાં કરવામાં આવું હતી.
  • હાલમાં પરમાણું ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારત અને જાપાન દેશ વચ્ચે સમજુતી કરાર કરવામાં આવ્યા છે.

રમત-જગત

  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉસીન્લ આઈ.સી.સી.મહિલા વિશ્વકપ ભારતીય મહિલા ખેલાડી હરમન પ્રીત કૌરે ૧૧૫ બોલમાં ૧૭૧ રન કરી વિશ્વ વિક્રમ નોધાવ્યો છે.

અન્ય

  • ૨૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ રિલાયન્સ જીયો દ્વારા ૪ જી ફીચર્સ લોન્ચ કરવામાં આવેલ છે.
  • તેલંગણા રાજ્યમાં વાઘના આવન-જાવન માટે ભારતના પ્રથમ ઇકો-પુલનું નિર્માણ કરવામાં આવશે.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s