Current Affairs Date-07/07/2017

રાષ્ટ્રીય

  • ભારત આસિયાન સબંધો પર ચર્ચા વાર્તોનું નવમું સંસ્કરણ દિલ્હી ખાતે સંપન થયું.
  • હાલ રાજસ્થાનના મુખ્ય સચિવ તરીકે અશોક જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત,જાપાન અને અમેરિકા દ્વારા સયુંકત રૂપથી આરંભવામાં આવી રહેલા યુદ્ધ અભ્યાસનું નામ મલબાર -૨૦૧૭ રાખવામાં આવેલ છે.
  • ભારત અને જોર્ડન દેશ વચ્ચે વ્યાપાર અને આર્થિક સયુંકત સમિતિની દસમી બેઠક હાલમાં જોર્ડનમાં સમાપ્ત થયેલ છે.
  • દેશના વડાપ્રધાનશ્રીએ ૬ જુલાઈ ૨૦૧૭ ના રોજ ઇઝરાઇલની યાત્રા દરમિયાન હાઇફામાં જઈને પ્રથમ વિશ્વયુધ્ધમાં શહીદ થનાર ભારતીય સૈનિકોને શ્નધાનજલિ અર્પિત કરી હતી.
  • વૈશ્વિક સાયબર સુરક્ષા ઈન્ડેકસમાં ભારત ૧૬૫ દેશોમાં ૨૩ માં સ્થાન પર છે.

ગુજરાત

  • એ.આઈ.આઈ.બી. દ્વારા ગુજરાત રાજ્યમાં સડકોના નિર્માણ માટે ૩૨૯ મિલિયન અમેરિકી ડોલરની લોન માટે મંજૂરી મળી ગયેલ છે.

રમત-જગત

  • ભારતે ૨૨ મી એશિયાઈ એથલેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે સાત સુવર્ણચંદ્રક હાંસલ કરેલ છે.
  • એશિયાઈ ચેમ્પિયનશીપનું આયોજન ભારતમાં વર્ષ ૧૯૮૯માં દિલ્હી, ૨૦૧૩-પુણે અને ૨૦૧૭-ભુવનેશ્વરમાં કરવામાં આવેલ છે.
  • એશિયાઈ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે મળેલા સાત પદકમાં બે સુવર્ણ અને અન્ય પાંચમાં રજત અને કાસ્યપદકનો સમાવેશ થાય છે.

અન્ય

  • ભારતીય રીઝર્વ બેંક દ્વારા ગ્રાહકોને નેટ બેન્કિંગ ફ્રોડથી બચવા માટે દિશા-નિર્દેશ જાહેર કરેલ છે.

Leave a comment